આણંદ: ચિખોદરા ગામે મંદિર પાછળ ગોઠવાયેલા લાકડાની વાડમાં આગ લાગી, ફાયર વિભાગે આગ બુઝાવી
Anand, Anand | May 3, 2026 ચિખોદરા ભાથીજી મંદિર ની પાછળ મકાનો ની બાજુ માં લાકડા ની વાડ માં આકસ્મિત આગ લાગેલ જ્યાં ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની સુચના મુજબ મીની ફાયટર સાથે ,ફાયર ડ્રાઈવર હિતેન ઠાકોર,, લીડિંગફાયરમેન શહદેવસિંહ રાઠોડ,અજય ડામોર બ્રિજેશ બારોટ,રીનકેશ ભુરીયા,સચિન વાઘેલા સ્ટાફ તુરતજ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવેલ.