Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

ખંભાત: વરસાદની આગાહીને લઈ ખંભાત મામલતદાર જયદેવભાઈ વાંકે સલામતી અને અગમચેતીના ભાગરૂપે પ્રજાને સંદેશ પાઠવ્યો

Khambhat, Anand | Jul 30, 2026
ગુરુવારે સાંજે 6 કલાકે, મામલતદાર જયદેવભાઈ વાંકે ખંભાત તાલુકા અને આણંદ જિલ્લામાં ખૂબ ભારે વરસાદ થવાની આગાહી છે. જેને લઈ પ્રજા જોગ સંદેશ આપ્યો છે.તમામ નગરવાસીઓને સલામત અને સુરક્ષિત સ્થળે રહેવા તથા બિનજરૂરી બહાર જવાનું ટાળવા વિનંતી છે.નદી, નાળા કે તળાવના કિનારે જવાનું ટાળવું.પશુધનને પણ ઊંચાણવાળા સ્થળે ખસેડી લેવું અને જરૂર જણાય તો પશુધનને છૂટા મૂકી દેવું, તેમને બાંધીને રાખવા નહી. કોઈપણ ભ્રામક કે ફેક ન્યૂઝથી બચવા અપીલ કરી છે.
ખંભાત: વરસાદની આગાહીને લઈ ખંભાત મામલતદાર જયદેવભાઈ વાંકે સલામતી અને અગમચેતીના ભાગરૂપે પ્રજાને સંદેશ પાઠવ્યો - Khambhat News