ગારિયાધાર: સુરનિવાસ ગામે પ્રાથમિક શાળાના બાંધકામમાં ગેરરીતિના આક્ષેપો!
સુરનિવાસ ગામે પ્રાથમિક શાળાના બાંધકામમાં ગેરરીતિના આક્ષેપો! નબળા બાંધકામથી વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડા થવાનો આક્ષેપ, એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની ગ્રામજનોની માંગ ગારિયાધાર તાલુકો: ગારિયાધાર તાલુકાના સુરનિવાસ ગામે નવનિર્માણ પામી રહેલી પ્રાથમિક શાળાના બાંધકામને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. શાળાના બાંધકામની કામગીરી શિવદાસ એજન્સી દ્વારા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. બાંધકામમાં ગુણવત્તા અને નિયમોનું પાલન થતું ન હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોમાં