Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

મોરવા હડફ: મોરવા હડફ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજયધ્વજ, આમ આદમી પાર્ટીની એન્ટ્રી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના જાહેર થયેલા પરિણામોમા મોરવા હડફ તાલુકા પંચાયતનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. મોરવા હડફ તાલુકા પંચાયતની કુલ 24 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય પ્રદર્શન કરતા 19 બેઠકો પર વિજય મેળવીને સત્તા કબજે કરી છે. જોકે, આ ચૂંટણીમાં સૌથી વધુ ધ્યાન આમ આદમી પાર્ટીએ ખેંચ્યું છે, જેણે 5 બેઠકો પર જીત મેળવીને મોરવા હડફ તાલુકા પંચાયતમાં પ્રથમ વખત પોતાનું ખાતું ખોલાવ્યું છે.

MORE NEWS