ભચાઉ: આવતીકાલે શહિદ ભગતસિંહ સેના દ્વારા તાળાબંધી કરવામાં આવશે, નીલ વીજોડાએ આંદોલન સ્થળથી ચીમકી ઉચ્ચારી
Bhachau, Kutch | May 13, 2026 કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કુજીસર ગામ નજીક આવેલ કર્મતારા કંપની બહાર શહીદ ભગતસિંહ સેના અને કામદારો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે શહીદ ભગતસિંહ સેના દ્વારા આવતીકાલે તાળાબંધી કરવામાં આવશે. નીલ વિજોડાએ પ્રતિક્રિયા આપી હતી.