સંજય ની મહેરબાની હોય તો નો એન્ટ્રી માં એન્ટ્રી પણ મળી જાય..
કાલુપુર બીટ પર સંજય TRB ની મહેરબાની થી નો એન્ટ્રી માં થાય છે એન્ટ્રી..
લાખો રૂપિયા ના હપ્તા ચાઉ કરતો સંજય TRB કોણ??
કોણે સંજય TRB ને આપી પરમિશન??
શુ સંજય TRB સ્પેશિયલ પરમિશન મળી છે નો એન્ટ્રી માં એન્ટ્રી આપવાની??
શુ E ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ના પીઆઈ સાહેબ ને પણ સંજય TRB આપે છે હપ્તા??
જો સંજય TRB નુ ACB મા તપાસ થાય તો ઘણા રહસ્ય ખુલી શકે તેમ છે...
વધુ વિગતો સાથે જોતા રહો @indianinenews
#trb #traffic #trafficepolice #update #news @cmogujarat @iharshsanghavi @gujarat @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat_police_academy_karai @gujarat_police_khakhi @gujarat__police___100 @gujarat_police_fans @gujarat_police.in @gujaratpolice_24 @gpa_karai @crime_branch101 @dcp.eow.ahmedabad @ahmedabadpolice @ahmedabad_police @policeahmedabad @ahmedabad_rural_police @b_division_traffic_police @ahmedabad_traffic_police @h_traffic_division @smcgujarat @acbgujarat @swagatonlineguj