દિવાળીના પાવન પર્વે કારાઘોઘા ગ્રામ પંચાયત તરફથી ગ્રામજનોને હાર્દિક શુભેચ્છાઓ...!
પ્રકાશના પર્વ દિવાળી અને નૂતન વર્ષના મંગલમય અવસરે કારાઘોઘા ગ્રામ પંચાયત દ્વારા તમામ ગ્રામજનો, વડીલો, યુવાનો અને પરિવારોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
કારાઘોઘાના સરપંચશ્રી શ્રીમતી નેહાબેન મુકેશકુમાર શેઠિયા તેમજ સામાજિક અગ્રણી શ્રી મુકેશ રમણીકલાલ શેઠિયા દ્વારા સૌના જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો પ્રકાશ પથરાય તેવી મંગલકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ નૂતન વર્ષ સૌના જીવનમાં નવી આશા, નવી ઉમંગ અને સફળતાની નવી તકો લઈને આવે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
કારાઘોઘા ગ્રામ પંચાયત પરિવાર તરફથી સૌને દિવાળી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ...!
@cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @gujarat @spwestkutch #kutchh #kutchhi #diwalivibes #diwaligifts #diwali