લીલા લક્ઝુરિયસ સ્પામાં બુટલેગર આકાશ શાહનું ઇન્વેસ્ટમેન્ટ છે કે કેમ? પોલીસ તપાસ કરશે ખરી?
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની મોટી મોટી વાતો વચ્ચે લીલા લક્ઝુરિયસ સ્પા પર કાર્યવાહીનો વારો ક્યારે આવશે?
અમદાવાદમાં ચર્ચાતી વાતો મુજબ બુટલેગર આકાશ શાહનુ નામ લીલા લક્ઝુરિયસ સ્પા સાથે જોડાઈ રહ્યુ છે. જો આ ચર્ચાઓમા તથ્ય હોય તો સવાલ એ છે કે શુ બુટલેગરના કથિત ઇન્વેસ્ટમેન્ટને કારણે પોલીસ કાર્યવાહી કરવામાં ઢીલાશ રાખી રહી છે?
બીજી તરફ, આકાશ શાહ દ્વારા અંદાજે 10 જેટલા છોકરાઓ રાખીને હોમ ડિલિવરી મારફતે કથિત દારૂનો વેપાર ચલાવાતો હોવાની પણ લોકચર્ચા છે. સોલા અને અડાલજ પોલીસ સ્ટેશનની હદમા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપો વચ્ચે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
સવાલ એ છે કે આકાશ શાહ પર પોલીસ કાર્યવાહી કરવામા કેમ અચકાય છે? શુ લીલા લક્ઝુરિયસ સ્પા અને કથિત બુટલેગિંગના નેટવર્ક વચ્ચે કોઈ કડી છે? જો છે તો તેની તપાસ ક્યારે થશે?
એન્ટ