ફટાકડાની જાહેરાતમાં હીરો બનવું સહેલું, પણ જવાબદારી નિભાવવી ક્યારે શીખશો યુવી જાડેજા સાહેબ...?
ફાંકા ફોજદારીની વાતો અને સોશિયલ મીડિયામાં ફટાકડાની રીલ બનાવવાની હોડ...!
યુવી જાડેજા અક્ષર ફટાકડાની જાહેરાત તો ધમાકેદાર રીતે કરે છે, પરંતુ સવાલ એ છે કે શું આ સ્ટોલનું લાયસન્સ અને ફાયર સેફ્ટીની મંજૂરી પણ તપાસી છે?
માત્ર રીલ બનાવીને ભીડ ભેગી કરવી એ જ જવાબદારી છે કે લોકોની સુરક્ષાની ચિંતા કરવી પણ જરૂરી છે?
કાલે કોઈ દુર્ઘટના સર્જાય કે લાલદરવાજા જેવી ઘટના બને તો જવાબદારી કોણ લેશે? જાહેરાત કરનાર કે સ્ટોલ સંચાલક?
યુવી જાડેજા સાહેબ, લોકપ્રિયતા માટે રીલ બનાવો, પણ લોકોના જીવના જોખમે નહીં!
સોશિયલ મીડિયા પર ફટાકડા ફોડતા પહેલાં નિયમો અને સુરક્ષાના સવાલોના જવાબ આપો. કારણ કે જાહેરાતની કમાણી કરતાં લોકોની જિંદગી વધારે કિંમતી છે...
#yuvijadeja #viralvideo #viralvideo #ᴠɪʀᴀʟᴘᴏst #viral @cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat_police_ops @gujarat_police_khakhi @gujarat_police_academy_karai @g_u_j_a_r_a_t_p_o_l_i_c_e_ @dcp.eow.ahmedabad @ahmedabadpolice @ahmedabad_traffic_police @ahm