Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
No video available

શિનોર: સાધલી ગામે નીચાણવાળા વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા

Sinor, Vadodara | Jul 15, 2024
શિનોર પંથકમાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ત્યારે શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ મોટા ફળિયામાં કેટલાક રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા.જેને લઇને અનેક લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.ઉપરાંત રસ્તાઓ પણ પાણી પાણી થઈ જતાં સ્થાનિક રહીશોને અવર જવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી હતી.ત્યારે સાધલી ગ્રામ પંચાયત દ્વારા મોટા ફળિયા વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે સ્થાનિક રહીશો માટે અતિ જરૂરી બન્યું છે.

MORE NEWS