Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
No video available

શિનોર: માલસર થી માંડવા જવાના રોડ પર આવેલ રૂઢિયા હનુમાનજી મંદિર ખાતે માલસર ના જાગૃત યુવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

Sinor, Vadodara | Jul 13, 2024
કોવિદ મહામારીના સમયે જ લોકોને ઓકસીજનનું મહત્વ સમજાયું હતું.અને તે માટે વૃક્ષો કેટલા અગત્યના છે તે પણ સમજાવ્યું હતું.જેથી લોકો વૃક્ષારોપણ તરફ આગળ વધ્યા છે.ત્યારે આજે સાંજના 5 વાગ્યાંના અરસામાં માલસર ગામના જાગૃત યુવાનો દ્વારા માલસર થી માંડવા જવાના રોડ પર આવેલ રૂઢીયાં હનુમાનજી મંદિર ખાતે આશરે 300 થી 400 જેટલાં વૃક્ષોનું વાવેતર કરી અન્ય યુવાનો માટે નવો રાહ ચિંધ્યો હતો.

MORE NEWS