Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ખંભાત: મહંમદી સોસાયટીથી બાબુશા કબ્રસ્તાન તરફનો લાખોના ખર્ચે બનેલો નવો રોડ ગંદા પાણીમાં ગરકાવ, સ્થાનિકોમાં ભારે રોષ

Khambhat, Anand | May 22, 2026
ખંભાત નગરપાલિકાના પ્રશાસન અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો વધુ એક જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. શહેરના વોર્ડ નંબર 3 માં આવેલા મહંમદી સોસાયટીના નાકાથી બાબુશાહ કબ્રસ્તાન અને ક્રિષ્ના હોસ્પિટલ તરફ જતો નવો રોડ લાખોના ભ્રષ્ટાચારની ભેટ ચઢી ગયો છે. લાખો રૂપિયાના માતબર ખર્ચે નવનિર્મિત આ માર્ગ હાલમાં ગટરના દુર્ગંધ મારતા ગંદા પાણીમાં ધોવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો નરકાગાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે.