Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: મનપાએ લોકોનો અભિપ્રાય માંગ્યો ;QR કોડ સ્કેન કરી સ્વચ્છ ગાંધીધામ બનાવવાના અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરી

Gandhidham, Kutch | May 3, 2026
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરને 'સ્વચ્છતા સર્વેક્ષણ' માં ઉચ્ચ ક્રમાંક અપાવવા માટે નાગરિકોના પ્રતિસાદની માંગ કરવામાં આવી છે.પાલિકા દ્વારા કરવામાં આવતી ડોર-ટુ- ડોર કચરા કલેક્શન, સફાઈ કામગીરી અને જાહેર સ્વચ્છતા જેવી સુવિધાઓ અંગે નાગરિકો સ્વચ્છતા સર્વેક્ષણ પોર્ટલ પર જઈ પોતાનો સકારાત્મક પ્રતિસાદ આપી શકે છે.