Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: હાલોલની નીતા નગર સોસાયટીમાં તસ્કરોનો તરખાટ,લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર

Halol, Panch Mahals | Jul 2, 2026
હાલોલ શહેરના કણજરી રોડ પર આવેલી નીતા નગર સોસાયટીમાં તસ્કરોએ એક જ રાત્રિ દરમિયાન અનેક બંધ મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે જ્યારે આ બાબતની જાણ પોલીસને કરતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે