Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: અલગ અલગ વિસ્તારમાં પોલીસની બે કાર્યવાહી દરમ્યાન જુગાર રમતા ખેલીઓ પકડાયા

Anjar, Kutch | Apr 23, 2026
અંજારના ગંગા નાકા વિસ્તારમાં વરલી મટકાનો આંક ફરકનો રૂપિયાની હારજીતનો મોબાઈલની મદદથી જુગાર રમતા આમર બાબુભાઈ મેરને પકડી લેવાયો હતો. જ્યારે શિવુભા બાલુબા જાડેજા હાજર મળી આવ્યો ન હતો. બીજી કાર્યવાહી વાગડિયા ચોક પાસે કરાઈ હતી. જેમાં નોટબુકમાં વરલી મટકાનો આંક લખતો કારિયો ઈસ્રાહીમ આરબ અને જુસબ ઉર્ફે ખંડી ઈબ્રાહીમ થેબા પકડાયો હતો, જ્યારે કેવીન વિજયભાઈ ઠક્કર હાજર મળી આવ્યો ન હતો. જેથી અંજાર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.