ગોધરા: ગોધરામાં વિવિધ યુવક મંડળો દ્વારા ભવ્ય ગણપતિ આગમન યાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા
ગોધરામાં વિવિધ યુવક મંડળો દ્વારા ભવ્ય ગણપતિ આગમન યાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા,ગોધરા શહેરમાં ગણેશોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણપતિ બાપ્પાની ભવ્ય આગમન યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.ગોધરા શહેરમાં વિધ્નહર્તા ગ્રુપ, ગ્રીન પાર્ક યુવક મંડળ ગ્રુપ, ખાડી ફળિયા યુવક મંડળ ગ્રુપ, શ્રી ક્ષત્રિય યુવક મંડળ ગ્રુપ સહિતના વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણપતિ બાપ્પાની આગમન યાત્રા કાઢવામાં આવી હ