Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

મોરવા હડફ: મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારે ભાજપના સ્થાપના દિનની ઉજવણી કરી હતી.

મોરવા હડફ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના 47મા સ્થાપના દિવસની ઉજવણી આજે મંગળવારના રોજ ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ અવસરે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા તેમના નિવાસસ્થાને પાર્ટીનો ધ્વજ લહેરાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

MORE NEWS