ભાવનગર શહેર: નકલી પોલીસના આઈકાર્ડ સાથે મેળામાં ફરતા શખ્સને પોલીસે ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Sep 9, 2026
ભાવનગર શહેરના જવાહર મેદાનમાં લોકમેળામાં નકલી પોલીસ બની ફરતા શખ્સને પોલીસે ઝડપે લીધો. ગુજરાત પોલીસના આઈકાર્ડ સાથે મેળામાં ફરતા એક શખ્સની બાતમી પોલીસને મળતા પોલીસે શખ્સને ઝડપી લઇ તેની તલાસી લેતા તેની પાસેથી નકલી આઈકાર્ડ મળી આવતા શખ્સને ઝડપી લઇ પૂછપરછ કરી અને તેના વિરુદ્ધ ફરિયાદ નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.