Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: સરહદ ડેરીનો ઐતિહાસિક કીર્તિમાન ટર્નઓવરમાં સર્વોચ્ચ સિદ્ધિ સાથે વિકાસનો નવો અધ્યાય

Anjar, Kutch | Apr 2, 2026
કચ્છ જિલ્લાના પશુપાલકો માટે જીવનરેખા સમાન અગ્રણી સહકારી સંસ્થા “સરહદ ડેરી” દ્વારા વર્ષ 2025-26 દરમિયાન વિકાસના નવા શિખરો સર કરવામાં આવ્યા છે. ડેરીએ પોતાના કાર્યક્ષેત્રમાં સર્વાંગી પ્રગતિ નોંધાવીને ટર્નઓવરમાં ઐતિહાસિક વૃદ્ધિ હાંસલ કરી છે. વિકાસની આંકડાકીય ઝલક વિગત વર્ષ 2024-25 વર્ષ 2025-26 વધારો % 1 વાર્ષિક ઊથલો 1208 કરોડ 1264 કરોડ (પ્રો) 4.64 %