Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: લેન્સકાર્ટ શોરૂમની હિન્દુ વિરોધી નીતિ સામે સનાતન શ્રીરામ સંગઠન અને અખિલ ભારતીય નવયુગ સંસ્થાનો વિરોધ

Gandhidham, Kutch | Apr 20, 2026
ગાંધીધામ ખાતે લેન્સકાર્ટ શોરૂમના માલિક દ્વારા હિન્દુ કર્મચારીઓને તિલક કરવા અને હાથમાં કલાવો બાંધવા પર પ્રતિબંધ મૂકતી પોલિસીનો વિવાદ વકર્યો છે.સનાતન શ્રીરામ સંગઠન અને અખિલ ભારતીય નવયુગ સંસ્થાના કાર્યકરોએ શોરૂમ પર પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.સંગઠનનો આક્ષેપ છે કે એકતરફી પોલિસી લાદીને હિન્દુ ધર્મની લાગણી દુભાવવામાં આવી રહી છે.રાજભા ગઢવી અને કિરણભાઈ પ્રજાપતિની આગેવાનીમાં હિન્દુ ગ્રાહકોને આવા શોરૂમનો બહિષ્કાર કરવા અપીલ કરવામાં આવી હતી.
ગાંધીધામ: લેન્સકાર્ટ શોરૂમની હિન્દુ વિરોધી નીતિ સામે સનાતન શ્રીરામ સંગઠન અને અખિલ ભારતીય નવયુગ સંસ્થાનો વિરોધ - Gandhidham News