મોરવા હડફ પોલીસે હડફના બામણા ફળિયામાં રહેતો સુરેશકુમાર દલપતભાઈ બારિયાના ઘરેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના ક્વાટરિયા નંગ 4 જેની કિંમત 540 રૂ.નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જોકે રેડ દરમ્યાન સુરેશકુમાર ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે