Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: ખંભાત-ડાલી રોડ પર ટાયર ફાટતા બોલેરો પીકઅપ પલટી મારી ગઈ

Khambhat, Anand | Apr 4, 2026
ખંભાત-ડાલી રોડ પર માર્ગ પરથી પસાર થઈ રહેલી એક બોલેરો પીકઅપ ગાડીનું અચાનક ટાયર ફાટતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેને પરિણામે ગાડી રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી.અકસ્માતનો અવાજ સાંભળતા જ આસપાસના સ્થાનિકોના ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને તુરંત જ બચાવ કામગીરી હાથ ધરી હતી.અને પલ્ટી ગયેલ વાહનને પણ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.આ સદનશીબે અકસ્માતમાં જાનહાનિ પહોંચી નથી.પરંતુ ગાડીને નોંધપાત્ર નુકસાન થયું હોવાનું જાણવા મળ્યુ