ઘોઘા: ઘોઘા પોલીસ કોટર ના ગેટ પાસેથી બિનવારસી શંકાસ્પદ એક વૃદ્ધ ની લાસ મળી આવી
ઘોઘા પોલીસ કોટર ના ગેટ પાસેથી બિનવારસી શંકાસ્પદ એક વૃદ્ધ ની લાસ મળી આવી આજરોજ તા.24/8/26 ને સોમવારે સવારે 8 કલાકે ઘોઘા પોલીસ કોટર પાસેથી બિનવારસી એક વૃદ્ધ ની લાસ મળી આવી ઘોઘા પોલીસ કોટર પાસેથી એક બિનવારસી વૃદ્વ ની લાસ મળી આવતા તાત્કાલિક 112 પોલીસ ની ટિમ પહોંચી ઘટના સ્થણે આ બનાવ અંગે 108 ને જાણ કરવામાં આવતા 108 પણ તાત્કાલિક ઘટના સ્થણે પહોંચી હતી અને વૃદ્ધ ને 108 મારફતે ઘોઘા CHC હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા ઘોઘા CHC હોસ્પિટલ ના તબીબો દ