Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: આદિપુર પોલીસે વર્ષોથી નાસતા ફરતા બે આરોપીઓને રાજસ્થાનથી ઝડપ્યા

Gandhidham, Kutch | Jun 7, 2026
આદિપુર પોલીસે ટેકનિકલ અને બાતમીદારોની મદદથી રાજસ્થાનમાંથી બે લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી લીધા છે.પ્રથમ કેસમાં વર્ષ 2014ના વાહન ચોરીના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા આરોપી કપિલ ઉર્ફે મોહન રામલાલ બિશ્નોઈને ચિતલવાના ખાતેથી ઝડપી લેવાયો છે. જ્યારે બીજા કેસમાં વર્ષ 2008ના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 19 વર્ષથી નાસતા ફરતા આરોપી હેમારામ ઉર્ફે હરીરામ સોનારામ બિશ્નોઈની ધોરીમન્નાથી ધરપકડ કરવામાં આવી છે.
ગાંધીધામ: આદિપુર પોલીસે વર્ષોથી નાસતા ફરતા બે આરોપીઓને રાજસ્થાનથી ઝડપ્યા - Gandhidham News