સુરત | ક્રાઈમ બ્રાન્ચનું ફાયરિંગ!
35થી વધુ ગુનામાં વોન્ટેડ બારકુ પાટીલ ઝડપાયો,
પગમાં ગોળી વાગતા ઈજાગ્રસ્ત.!
- સચિન GIDCના બુડિયા ગામના નાકા પાસે ફાયરિંગ
35થી વધુ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ જયેશ ઉર્ફે બારકુ પાટીલ પર ફાયરિંગ
પોલીસથી ભાગવાનો પ્રયાસ કરતાં પગના ભાગે ફાયરિંગ કરાયાની માહિતી
- PSI ડૂબે દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરાયું
- ફાયરિંગમાં આરોપી ઈજાગ્રસ્ત થતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો
ક્રાઈમ બ્રાન્ચે ઘેરાબંધી કરી આરોપીને ઝડપી પાડયો
ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યા
- કુખ્યાત હિસ્ટ્રીશીટર સામેની કાર્યવાહીથી ગુનાખોરીમાં ફફડાટ
#surat #police #explorepage✨ #suratnews
Udhna, Surat | Sep 10, 2026