આણંદ: ચિખોદરા ખાતે ઉપસ્થિત અમિતભાઈ ચાવડાએ પ્રતિક્રિયા આપી, ઉમરેઠના ધારાસભ્યના અવસાનને લઈ દુઃખ વ્યક્ત કર્યું
Anand, Anand | Mar 7, 2026 ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાનને લઈને અમિતભાઈ ચાવડા ચિખોદરા ખાતે તેમના નિવાસ્થાને પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું.