Public App Logo
Jansamasya
���िल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly
���्रशासन
Agra
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Farrukhabad
Mirzapur
Raebareli

પાલીતાણા: મોખડકા ગામ નજીકથી ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફે ગેરકાયદેસર હથિયાર સાથે એકને ઝડપી લીધો

Palitana, Bhavnagar | Nov 29, 2025
પાલીતાણા ટાઉન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મોખડકા ગામ નજીક પાલીતાણા–સોનગઢ હાઇવે પર શંકાસ્પદ રીતે ફરતા એક ઇસમને અટકાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેની પેન્ટના કમરના ભાગેથી ગેરકાયદેસર હથિયાર છરી મળી હતી,પોલીસ પૂછપરછમાં ઇસમનું નામ તુળશીભાઈ રાણાભાઈ બારૈયા હોવાનું ખુલ્યું. આરોપી પાસે હથિયાર સંબંધિત કોઈ લાયસન્સ ન હોવાને કારણે પોલીસે ઇસમને અટક કરી કાર્યવાહીની હાથ ધરી છે.
પાલીતાણા: મોખડકા ગામ નજીકથી ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફે ગેરકાયદેસર હથિયાર સાથે એકને ઝડપી લીધો - Palitana News