Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ખંભાત: સ્તંભતીર્થ કોમ્પ્લેક્ષ મના સભાખંડમાં ઓનલાઇન ગેમિંગની લત સામે પોલીસનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

Khambhat, Anand | May 11, 2026
આણંદ જિલ્લામાં યુવા પેઢીમાં વધી રહેલા ઓનલાઇન ગેમિંગના દૂષણને ડામવા માટે જિલ્લા પોલીસ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. ખંભાત સીટી પોલીસ સ્ટેશન દ્વારા સ્તંભતીર્થ કોમ્પ્લેક્ષ ખાતે એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ઓનલાઇન ગેમિંગના માધ્યમથી થતી છેતરપિંડી અને સાયબર ક્રાઈમથી કેવી રીતે બચવું તેની સમજણ આપવામાં આવી હતી.બાળકો અને યુવાનો સ્માર્ટફોનનો ઉપયોગ કઈ રીતે કરે છે, તેના પર નજર રાખવા અપીલ કરવામાં આવી.