Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: ટાઉન વિસ્તારમાંથી અંજાર પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો; આરોપી ફરાર

Anjar, Kutch | May 6, 2026
અંજાર પોલીસે ટાઉન વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે નવાનગર, અંજાર ખાતે મંદિર પાસે પ્લોટ વિસ્તારમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 1,09,336/- જેટલી કિંમતની બોટલો જપ્ત કરી હતી.આ કાર્યવાહી દરમિયાન આરોપી તરીકે શૈલેશ રઘુરામ મઢવી રહે. નવાંનગર, અંજારને પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે.સમગ્ર મુદ્દામાલ સાથે હાજર ન મળી આવેલ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અંજાર: ટાઉન વિસ્તારમાંથી અંજાર પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો; આરોપી ફરાર - Anjar News