Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse
Uttarakhand
Crimenews
Karnataka

ખંભાત: ખંભાત પંથકમાં ભારે ઝડપી પવન ફૂંકાયો,વીજળી કડાકા સાથે વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો ​

Khambhat, Anand | Jun 2, 2026
ખંભાત પંથકમાં આજે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. રાત્રિ દરમ્યાન અચાનક તેજ ગતિએ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું.ત્યારબાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો.ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજ લાઈનોમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, પરિણામે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.વીજ કંપની દ્વારા પુરવઠો યથાવત કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.તેજ પવન અને વાદળછાયા વાતાવરણને પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ
ખંભાત: ખંભાત પંથકમાં ભારે ઝડપી પવન ફૂંકાયો,વીજળી કડાકા સાથે વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો ​ - Khambhat News