પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. હિંદુ ધર્મની પરંપરાનું અપમાન કર્યું હોવાનો તેમના પર આરોપ લાગ્યો છે. સામાન્ય રીતે કોઈ પણ દેવી-દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે ત્યારે દેવી-દેવતાના ચરણોમાં ભાવપૂર્વક અર્પણ કરવામાં આવે છે. પરંતુ મમતા બેનર્જીનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તેઓ પુષ્પો અર્પણ કરવાને બદલે તેઓ ફૂલોને રીતસર ફેંકી રહ્યા છે. ત્યારે આ વિડીયો સામે આવ્યા બાદ હિંદુધર્મના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
#MamataBanerjee #WestBengal #MamataControversy #HinduReligion #HinduTradition #FlowerOffering #PoliticalControversy #ViralVideo #WestBengalNews #humdekhengenews