Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
अयोध्या
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana
Lucknow
तेजस्वी_यादव
Sambalpur
लखनऊ
Crimenews
महंगाई
Sitapur
dcnewsmumbai
वर्सोवा कोलीवाड़ा में नितेश राणे ने मनाई दिवाली || DC NEWS INDIA #NiteshRane #DiwaliCelebration #VersovaKoliwada #DCNewsIndia #FestiveVibes #Diwali2023 #MumbaiDiwali #CulturalHeritage #FunFestivities #CommunityCelebration #IndianFestivals #Koliwada #DiwaliFest #Tradition #FamilyGathering #JoyfulMoments #FestivalOfLights #LocalNews #FestiveMoments
Ahmadabad City, Ahmedabad
| Nov 10, 2026
#niteshrane
#diwalicelebration
#versovakoliwada
#dcnewsindia
#festivevibes
#diwali2023
#mumbaidiwali
#culturalheritage
#funfestivities
#communitycelebration
#indianfestivals
#koliwada
#diwalifest
#tradition
#familygathering
#joyfulmoments
#festivaloflights
#localnews
#festivemoments
MORE NEWS
નૂતન વર્ષે જીટી હાઈસ્કૂલ 1995 બેચના મિત્રોનો જીવદયા અને માનવતાનો સેવાયજ્ઞ #Diwali2026 #mandvi
Ahmadabad City, Ahmedabad | Nov 10, 2026
માંડવીમાં ગેસ સિલિન્ડર ફાટતાં ત્રણ મકાન આગની ઝપેટમાં: ઘરવખરી બળીને ખાક, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો #mandvi #kutch #accident
Ahmadabad City, Ahmedabad | Nov 10, 2026
રાજસ્થાનના ફાલનામાં આતશબાજી બાદ આગનું તાંડવ || આગને કારણે એકસાથે 3 લોકોના કરુણ મો*ત રાજસ્થાનના પાલી જિલ્લાના ફાલનામાં દિવાળીની રાત્રે ફટાકડાની દુકાનમાં લાગેલી ભીષણ આગે એક જ પરિવારના ત્રણ સભ્યોનો ભોગ લીધો. આ દુર્ઘટનામાં કોંગ્રેસનાં મહિલા કાઉન્સિલર ઉષા પૂનમિયા, તેમના પતિ પ્રકાશ પૂનમિયા અને જેઠ ગૌતમ પૂનમિયાનું કરુણ મોત થયું હતું. આગથી બચવા ઉષાબહેન બેઝમેન્ટમાં જતા રહ્યા હતા, પરંતુ ગૂંગળામણને કારણે તેમનું મૃત્યુ થયું હતું. પત્નીને બચાવવા દુકાનમાં દોડી ગયેલા પ્રકાશ પૂનમિયા પણ આગની ઝપેટમાં આવી ગયા હતા, જ્યારે ગંભીર રીતે દાઝેલા ગૌતમ પૂનમિયાએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. એકસાથે ત્રણેયની અંતિમયાત્રા નીકળતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. #RajasthanNews #PaliFire #FireAccident #DiwaliTragedy #FirecrackerShop #UshaPunamia #RajasthanFire #BreakingNews #TragicIncident #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Nov 10, 2026
સુરતમાં રેલવે પોલીસ લાઈન વિસ્તારમાં વરાછા રોડ પર પોદાર આર્કેડની બાજુમાં આગ લાગવાની ઘટના બની...જેમાં વૃક્ષો સળગી ગયા હતા તેમજ વૃક્ષ નીચે પાર્ક કરવામાં આવેલા 25 જેટલા ટુ-વ્હીલર સહિતના વાહનો પણ સળગી ગયા હતા. આ તમામ વાહનો જે-તે ગુનામાં પોલીસ દ્વારા જપ્ત કરાયા હતા. ફટાકડાને કારણે આગ લાગી હોવાની આશંકા છે. #SuratFire #VarachhaRoad #PoliceSeizedVehicles #humdekhengenews
Ahmadabad City, Ahmedabad | Nov 10, 2026
મધ્યપ્રદેશના ઝાબુઆ, આલીરાજપુર અને દાહોદના ગરબાડા-ગાંગરડીમાં નવા વર્ષના પ્રથમ દિવસે ગાય ગોહરી પર્વની ઉજવણી કરાઈ હતી. ગાયોને શણગારી પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માનતા રાખનારા પુરુષો ગાયોની આગળ સૂઈ ગયા હતા અને ગાયોને તેમની ઉપરથી પસાર કરવામાં આવી હતી. આ પરંપરા સુખ-સમૃદ્ધિ, સારા વરસાદ અને સારા પાકની માન્યતા સાથે જોડાયેલી છે. #GaiGohariParv #Jhabua #Dahod #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Nov 10, 2026
નાસિકમાં જ્વેલરી શોપમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાસિકના જત્રા હોટલ વિસ્તારમાં આવેલી જ્વેલરી શોપમાં 2 શખ્સો ગ્રાહક બનીને આવ્યા અને વેપારીની નજર સામે જ અઢી તોલા સોનાની વીંટીઓ વાળી ટ્રે લઈને ફરાર થઈ ગયા. જે સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. #nashik #nashiklootcase #Loot #Jewellers #Maharashtra #hd #humdekhengenews
Ahmadabad City, Ahmedabad | Nov 10, 2026
દિવાળીની રાતે એક બાજુ લોકો વધુ મોટા મોટા અવાજ વાળા ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા હતા. બીજી તરફ વાનર પરિવાર એ અવાજથી ડરી રહ્યા હતા. ડરી રહેલા વાનર પરિવારનો વિડીયો સામે આવ્યો છે. જે આપણને ઘણું બધું કહી જાય છે. #DiwaliCelebration #AnimalSafety #CrackerNoise #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Nov 10, 2026
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. હિંદુ ધર્મની પરંપરાનું અપમાન કર્યું હોવાનો તેમના પર આરોપ લાગ્યો છે. સામાન્ય રીતે કોઈ પણ દેવી-દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે ત્યારે દેવી-દેવતાના ચરણોમાં ભાવપૂર્વક અર્પણ કરવામાં આવે છે. પરંતુ મમતા બેનર્જીનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તેઓ પુષ્પો અર્પણ કરવાને બદલે તેઓ ફૂલોને રીતસર ફેંકી રહ્યા છે. ત્યારે આ વિડીયો સામે આવ્યા બાદ હિંદુધર્મના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. #MamataBanerjee #WestBengal #MamataControversy #HinduReligion #HinduTradition #FlowerOffering #PoliticalControversy #ViralVideo #WestBengalNews #humdekhengenews
Ahmadabad City, Ahmedabad | Nov 10, 2026