ગાંધીનગર: મુંબઈ થી પકડાયેલ કોલ સેન્ટર મામલે સ્ટેટ સાઇબર ક્રાઇમના એસપી ધર્મેન્દ્ર શર્માની પ્રેસ કોન્ફરન્સ
ગુજરાત ના આરોપી મુંબઈ થી ઝડપાયું કોલ સેન્ટર ચલાવતા અને સાઈબર નું ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતા હતા.ફોન કરી ઇન્વેસ્ટમેન્ટ ની લાલચ આપતા હતા.ગુજરાત માં કેટલાક લોકો ભોગ બન્યા હતા.5 વ્યક્તિ કોલ કરી રોકાણ ની લાલચ આપતા હતા.રોકાણકારો નું લીસ્ટ ગુજરાત ના તેની સાથે સંકળાયેલા કેટલાક તત્વો જોડાયા હતાહાલ 5 વ્યક્તિઓ ને ઝડપ્યા છે આરોપીઓ ના એકાઉન્ટ માં વધુ નાણાકીય વ્યવહાર થયા છે મુંબઈ માં આ લોકો ત્રણ મહિનાથી કોલ સેન્ટર ચલાવતા હતાં.