Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: પોલીસની સફળ કામગીરી: વરસામેડી સીમ વિસ્તારમાં કેનાલ પરથી ચોરાયેલી બાઈક સાથે આરોપી ઝડપાયો

Anjar, Kutch | Jun 13, 2026
અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાને મળેલી બાતમીના આધારે અંજારના ગંગાનાકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ યુવકને રોકી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેની પાસે રહેલી બાઈક અંગે સંતોષકારક પુરાવા રજૂ ન કરી શકતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ વરસામેડી સીમ વિસ્તારમાં આવેલી કેનાલ પરથી બાઈકની ચોરી કરી હતી.પોલીસે આરોપી સોહિલ આદમ કુંભારની ધરપકડ કરી તેની પાસેથી બાઈક કબજે કર્યું હતું.