Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દુધઈ પોલીસની દિવ્યાંગ અને શારીરિક રીતે અશક્ત મતદારો માટે વિશેષ કામગીરી

Anjar, Kutch | Apr 26, 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન દુધઈ પોલીસે શારીરિક રીતે અશક્ત તથા દિવ્યાંગ મતદારોને સરળતાથી મતદાન કરી શકે તે માટે વિશેષ કામગીરી હાથ ધરી હતી. મતદાન મથકો સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવનાર લોકોને પોલીસ કર્મચારીઓ દ્વારા સહાય પૂરી પાડવામાં આવી હતી. વ્હીલચેર,માર્ગદર્શન અને સુરક્ષાની સુવિધા સાથે મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસની આ માનવતાપૂર્ણ કામગીરીને લોકોએ વખાણી હતી.