Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: પોલીસે કચ્છ હાઇવે ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં કાચની બંગડીઓના પાર્સલોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી ત્રણ આરોપીઓની અટક કરી

Anjar, Kutch | Jun 24, 2026
અંજારના ગુલામબીલ નજીક આવેલ કચ્છ હાઇવે ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાંથી કાચની બંગડીઓના પાર્સલની આડમાં મોકલવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં અંજાર પોલીસને સફળતા મળી છે.પોલીસે તપાસ દરમિયાન હિંમત સુરેશભાઈ જોઈસર (માંડવી), ઉદય અરવિંદભાઈ માંતગ (દુર્ગાપુર-માંડવી) અને હુશેન સલીમ શેખડાડા (દુર્ગાપુર નવાવાસ-માંડવી)ને ઝડપી પાડી કુલ 1,63,920નો મુદ્દામાલ કબજે કર્યો છે. ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.