ચોટીલા: ચોટીલા આણંદપુર પોલીસે સાલખડા ગામ પાસેથી દેશી દારૂનો જથ્થો અને બોલેરો કાર ઝડપી પાડી 3 લાખ થી વધુ નો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના ભાગરૂપે, આણંદપુર પોલીસે સાલખડા ગામ પાસેથી દેશી દારૂનો મોટો જથ્થો અને એક બોલેરો કાર ઝડપી પાડી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે 3,50,000/- અંદાજવામાં આવી છે.બાતમી અનુસાર, એક સફેદ રંગની મહિન્દ્રા બોલેરો નિયો કાર (રજી. નં. GJ-03-NF-9764) સાલખડા ગામથી બારવણ ગામ તરફ દેશી દારૂનો જથ્થો ભરીને જઈ રહી હતી. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવીને કારને રોકી હતી અને તેની તલાશી લેતા તેમાંથી મોટા