મોરવા હડફ: મોરવા હડફના મોઈલાપાડ તળાવમાં થયેલ લીકેજને કારણે ધારાસભ્ય નિમિષાબેન સુથારે સ્થળ મુલાકાત કરી હતી
મોરવા હડફ મત વિસ્તારના ગોધર તાલુકાના મોહીલાપાડ વિસ્તારમાં આવેલ મોઈલાપાડ તળાવમાં થયેલ લીકેજને કારણે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે સ્થળ મુલાકાત તા.16 મે શનિવાર મના રોજ લીધી હતી અને ખેડૂતોને થયેલા નુકસાન અંગે પણ સર્વે કરવાની તથા અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવે તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી