Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મોરવા હડફ: વીજ સબ-સ્ટેશનમાં ઘૂસી લાઈનમેનને ધમકી આપનાર 6 શખ્સો સામે મોરવા હડફ પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરવા હડફ તાલુકાના મોરા ગામે આવેલા એમ.જી.વી.સી.એલના પાવર સબ-સ્ટેશનમાં રાત્રિ ફરજ પર તૈનાત લાઈનમેન અને અન્ય કર્મચારીઓ સાથે બોલાચાલી કરી, ગાળો ભાંડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ મોરા ગામના 6 શખ્સો વિરૂદ્ધ મોરવા હડફ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

MORE NEWS