મોરવા હડફ ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારે તા.14 મે ગુરુવારના રોજ મુલાકાત લીધી હતી અને ત્યાં આયોજિત એક માંગલિક પ્રસંગમા હાજરી આપી હતી.મોરવા હડફ ખાતે રહેતા અગ્રણી અને ગ્રામજન નરેન્દ્રભાઈ મંગળસિંહ સંગાડા ની સુપુત્રી ના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા ધારાસભ્ય નિમિષાબેન સુથાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.