જાંબુઘોડા: ઉંચેટ ગામે સાડી પહેરી નકલી કિન્નર બની ફરતા બોડેલીના યુવાનને માર મારમાર બે યુવકોને જાબુઘોડા પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી
જાંબુઘોડાના ઉચેટ ગામે સાડી પહેરેલા યુવાનને માર મારી નગ્ન કરતો વિડિઓ સામે આવતા આ વીડિયોને લઈ જાંબુઘોડા પોલીસ તરજ હરકતમા આવી માર મારનાર ડુમા ગામના બંને યુવાનોને શોધી કાઢી અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.ડુમાં ગામના નીતિન બારીયા તેમજ ઉચેટ ગામના હિતેન્દ્ર બારીયા એ બંને સાથે મળી સાડી પહેરીને આવેલા કૃણાલને માર મારી કપડા ઉતારી તેને નગ્ન કરી માનવ તાને શરમાવે તેવુ કામ કર્યું હતુ જાંબુઘોડા પોલીસના PSI પી.આર ચુડાસમાએ ગણતરીના કલાકોમાં બેને ઝડપી પાડ્યા છે