પંડિત દીનદયાલ ઉપાધ્યાય - પ્રશિક્ષણ મહાભિયાન અંતર્ગત આજ રોજ ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લાની એક મહત્વપૂર્ણ આયોજન બેઠક જિલ્લા કાર્યાલય, 'શ્રી કમલમ' ગોધરા ખાતે યોજાઈ હતી.આ બેઠકમાં આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અને પ્રશિક્ષણ વર્ગોના સુચારુ આયોજન અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી