અંજાર: બસ સ્ટેન્ડ નજીકથી બાઈક ચોરાયું : પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Anjar, Kutch | May 24, 2026 .ફરિયાદી મેહુલકુમાર જગદીશલાલ પંડયાએ અંજાર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ચોરીમાં ગયેલી મોટરસાયકલ હીરો કંપનીની CD 110 Dream મોડેલની હોવાનું સામે આવ્યું છે, જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-09- DG-૫૮૩૩ હોવાનું નોંધાયું છે. વાહનની અંદાજિત કિંમત રૂપિ યા ૩૦,૦૦૦ હોવાનું જણાવાયું છે. ફરિયાદી દ્વારા પોતાની રીતે બાઈકની શોધખોળ કરવામાં આવી હતી,પરંતુ કોઈ પત્તો નહીં મળતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.