Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

વલ્લભીપુર: વલ્લભીપુરમાં ‘પ્રતિનિધિરાજ’ સામે ભડકો: જિલ્લા ભાજપ મંત્રીએ આપી પ્રતિક્રિયા

Vallabhipur, Bhavnagar | May 28, 2026
આજે તારીખ 28 મે બપોરે 3:30 વલ્લભીપુર નગરપાલિકામાં ભાજપનું એકચક્રી શાસન હોવા છતાં આંતરિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પાલિકાની કુલ ૨૪ બેઠકોમાંથી ૨૨ બેઠકો ભાજપના કાઉન્સિલરો પાસે હોવા છતાં સત્તાના સંચાલનમાં ગંભીર મતભેદો સામે આવ્યા છે. આ સમગ્ર મામલે ચોંકાવનારી વાત એ છે કે જિલ્લા ભાજપના મંત્રી નીતિનભાઈ ભોરણીયાએ જ પોતાની જ પાર્ટીની ‘પ્રતિનિધિરાજ’ના મુદ્દે જાહેરમાં આક્ષેપો કર્યા છે. જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા અને હલચલ મચી છે.
વલ્લભીપુર: વલ્લભીપુરમાં ‘પ્રતિનિધિરાજ’ સામે ભડકો: જિલ્લા ભાજપ મંત્રીએ આપી પ્રતિક્રિયા - Vallabhipur News