અંજાર: માથક ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન યોજાયું
Anjar, Kutch | Jun 9, 2026 અંજાર તાલુકાના માથક ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના યશશ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે ગામમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કરવામાં આવ્યું હતું.