Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab

શહેરા: ડેમલી ગામે કડાણા ડેમના અસરગ્રસ્તોને જમીનનો કબ્જો સોંપવાની કામગીરી દરમ્યાન બનેલા બનાવ અંગે લક્ષ્મણભાઈ ડામોરે આપી માહિતી

Shehera, Panch Mahals | Mar 6, 2026
કડાણા ડેમના વિસ્થાપીત અસરગ્રસ્ત ખેડૂતોને શહેરાના ડેમલી ગામમાં જમીનનો કબજો સોંપવાની પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કામગીરી દરમિયાન સ્થાનિક દબાણ કર્તાઓ દ્વારા સ્થળ ઉપર ઉપસ્થિત વિસ્થાપિત અસરગ્રસ્ત ખેડૂતો અને તેમના વાહનો ઉપર પથ્થરમારો કરતાં અફડાતફડી મચી ગઇ હતી.આ બનાવ અંગે અસરગ્રસ્તોના પરિવારના સભ્ય સંતરામપુરના લક્ષ્મણભાઈ ડામોરે માહિતી આપી હતી.