ટનલમાં પાટા પર દોડતું દીપડાનું બચ્ચું! ટ્રેનની સ્પીડ ઘટાડી બચાવાયો જીવ
બિલાસપુર-કટની રેલવે લાઇન પર આવેલી **ભંવરટંક ટનલની અંદર પાટા પર દીપડાનું બચ્ચું દોડતું જોવા મળ્યું** હોવાનો વીડિયો સામે આવ્યો છે.
રેલવે ગાર્ડે સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. દીપડાના બચ્ચાની સલામતીને ધ્યાનમાં રાખીને **ટ્રેનની ગતિ ઓછી કરવામાં આવી**, જેથી કોઈ અકસ્માત ન સર્જાય.
વન્યજીવ અને રેલવે કર્મચારીઓની સતર્કતાથી એક નાનકડા જીવની સુરક્ષા માટે સમયસર પગલું લેવાયું.
#leopard #leopardcub #bilaspur #katni #railway
Udhna, Surat | Aug 27, 2026