Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Aap
China

ગાંધીધામ: LCB પોલીસે એ ડિવિઝન વિસ્તારમાં ચોરી કરનાર ત્રણ આરોપીઓને ઝડપ્યા

Gandhidham, Kutch | Apr 24, 2026
ગાંધીધામના સુભાષનગર વિસ્તારમાં આવેલી શીપ લોકલ લોજિસ્ટિક કંપનીના ગોડાઉનમાં ગત 7 એપ્રિલના રોજ પાછળના શટરનું લોક તોડી અજાણ્યા શખ્સો 4.59 લાખની રોકડ રકમ ચોરી ગયા હતા.આ ગુનાને ઉકેલવા પૂર્વ કચ્છ એલસીબી પીઆઈ જે.એમ વાળા અને ટીમ દ્વારા બાતમીના આધારે કિડાણા ચાર રસ્તા પાસેથી મો.સા સાથે ઉભેલા સિરાજ અકબર પઠાણ,સમીર નુરમામદ મથડા અને સુમિત ભરતભાઈ રાણાની ધરપકડ કરી છે.પોલીસે રોકડા રૂપિયા,ચાર મોબાઈલ અને બાઈક મળી કુલ 88,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગાંધીધામ: LCB પોલીસે એ ડિવિઝન વિસ્તારમાં ચોરી કરનાર ત્રણ આરોપીઓને ઝડપ્યા - Gandhidham News