ગોધરા: પંચમહાલમાં ‘પોષણ ઉત્સવ’ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ
પંચમહાલમાં ‘પોષણ ઉત્સવ’ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ: ટેક હોમ રાશન અને મિલેટ્સ આધારિત વાનગીઓનું પ્રદર્શન પંચમહાલ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા ‘પોષણ ઉત્સવ’ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ્સ આધારિત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ વધારવા તેમજ ટેક હોમ રાશન અને મિલેટ્સનો દૈનિક આહારમાં ઉપયોગ વધારવાનો હતો. સ્પર્ધામાં વિવિધ પૌષ્ટ