વિરાટનગરમાં પેટ્રોલ પંપ પર ચોરીની ઘટના સામે આવી છે. બ્રિજના છેડે આવેલા ભારત પેટ્રોલિયમ પંપમાંથી ગત રાત્રે ₹3,39,160ની રોકડ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ચોર પેટ્રોલ પંપ પર ચોરી કરતા CCTV કેમેરામાં કેદ થયો છે.
ઘટનાને પગલે LCB ઝોન-8 અને નિકોલ પોલીસે તપાસ શરૂ કરી છે અને CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
(Viratnagar, Petrol Pump Theft, CCTV, Nikol Police, Amdavad Crime)
#Viratnagar #Amdavad #PetrolPump #CCTV #AmdavadNews